Reflection

જયારે પ્રકાશનું કિરણ અરીસા પર અપાત થાય છે ત્યારે તેના પરથી પ્રકાશ કિરણની પાછા ફેકાવાની ઘટનાને પરાવર્તન કહે છે. જયારે સમતલ અરીસા આગળ કોઈ વસ્તુ મુકવામાં આવે છે ત્યારે અરીસા ની પાછળ તેટલાજ અંતરે પ્રતિબિંબ જોવા મળે છે.

 

Dr.Lakshman Chaudhari

 
Resource Type
Activity
Tags
physics-dr.l.k.chaudhari 
Target Group (Age)
15 – 18
Language
English (United States)
 
 
GeoGebra version
4.2
Views
1521
Contact author of resource
 
 
© 2024 International GeoGebra Institute