supperposition of wave

Author:
harshil
as a animation on supperposition occur.
(1) જયારે t=0 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (2) જયારે t = 1.5 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (3) જયારે t=3.14 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (4) t=0 s થી t=1 s થાય ત્યારે પરિણામી તરંગ નો કંપવિસ્તાર વધશે કે ઘટશે?_____________ (5) જયારે સમય t વધશે ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર અને તરંગ -૨ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે ?_________________________ (6) જયારે સમય t વધશે ત્યારે પરિણામી તરંગ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે ? ______________________________________________ (7) તરંગ -૧ નો આવર્તકાળ =------- (8) તરંગ -૨ નો આવર્તકાળ =------- (9) પરિણામી તરંગ નો આવર્તકાળ =-------